Skip to main content

Posts

Showing posts from 2019

SHAMLAJI- A HOLY PLACE OF PILGRIM

This sacred shrine, famous as shamlaji is situated in the natural beauty of Aravalli mountain range in gujarat.         shamlaji is a very ancient place. The temple is a gigantic sky reaching edifice. its natural pastoral beauty is highly fascinating. The sculpture of the temple is a class by itself. A five feet high idol of black coloured  Gadadhar shamlaji is extremely beautiful.     All around on the body of the temple there are four layers of minute girdles of artistic beauty. first layer is of Lion's mouth, in the second layer, there are series of elephants. in the house called Nar house,  glimpse of incidents from the Ramayana and the Mahabharata have been enlivened on the plates of stones in the most exquisite sculptural beauty. in the house of the Gods, you will find the idols of Brahma,Vishnu, Mahesh, Tamara, Seven matrukas, Ganesh, the Wind God(vayudev), the sea God(car in dev), Agnidev, Indrani, Brahmani, Vaishnavi etc. on the wester...

THE DANGS

  ડાંગ એટલે ગુજરાતનુ સ્વિટ્ઝરલેન્ડ. દુનિયા આખી ફરી વળતા ગુજરાતીઓ ઘર આંગણાની જગ્યાઓ જોવામા બહુ રસ બતાવતા નથી. ચોમાસા પછીનુ ડાંગ એટલે ચારે તરફ ઝરણા, પાણીના ધોધ, લીલી હરયાળી ચાદર અને શાંત અદ્ભત  રમણીયતા.                આ વખતની અમારી ડાંગની ટૂરમાં અમે આહવાથી ૮ કી.મી. દૂર ચનખલમાં રોકાયા. ચનખલમા અનિલભાઈને  તેમના સ્ટૂડિયો  પર મળ્યા,  એક ખૂબ સારા કલાકાર , ફોટોગ્રાફર અને દિલેર યજમાન. સ્ટૂડિયોથી તેમના ફાર્મહાઉસ કમ રિસોર્ટ પર લઈ ગયા , અને એ જગ્યા જોઈને તો અમે દંગ રહી ગયા, પર્વતની ધાર ઉપર વિકસાવેલી સુંદર રમણીય જગ્યા ,  વાંસ અને માટીની બનાવેલ ટ્રેડિશનલ રુમ/હટ , બહારની દિવાલ પર વારલી પેઈન્ટીંગ આસપાસ બગીચો અને વૃક્ષો અનિલભાઈની કલાસુઝનો પરિચય આપે છે,  સૌથી સરસ વાત તો એ કે આ જગ્યાની સામે જ બારદા ફોલ આવેલો છે. પર્વતની ધાર ઉપર બનાવેલ મચાન પર બેસીને બારદા ફોલને જોતા આંખ અને હૈયુ ધરાય જ નહિં, અમે નક્કિ કરી લીધુ કે અહીં જ રોકાવું છે, ત્રણ દિવસનાં રોકાણ દરમિયાન અમે અનિલભાઈની કલા અને મહેમાનગતી ખૂબ માણી. અને મોના ફોલમા ખૂબ નાહ્યા, અને ...